અકિલા સમાચાર

૬૯ રાજકોટમાં બપોરે ૩ સુધીમાં ૫૦ ટકાથી વધૂ પોલીસ કર્મીનું મતદાન

રાજકોટ-૨ ચૂંટણીઃ બપોરે ૩ સુધીમાં ૫૦ ટકાથી વધુ પોલીસ કર્મચારીનું મતદાનઃ ૩૫૦થી વધુ મત પડયાઃ સાંજે ૫ વાગ્‍યા સુધી મતદાન ચાલશે