Category Archives: Uncategorized
વોર્ડ નં. 1માં કોંગ્રેસ ના જયંતિભાઇ કાલરીયા તરફી વાવાઝોડું: પ્રચાર રેલી – પદયાત્રામાં લોકો સ્વયંભુ ઉમટ્યા
કોંગ્રેસી ઉમેદવાર પાસે રૃ.૧૬.૯૨ કરોડની સંપત્તિઃ ૪.૪૩ કરોડનું દેણું
પત્ની અને પુત્રના નામે પણ કરોડોની મિલકતો, ડબલ ગ્રેજયુએટ અને એલ.એલ.બી. સુધીનો અભ્યાસ, એક પણ ગુનો નથી, ૧૯૮૫માં ચૂંટાઈને મંત્રી રહી ચૂક્યા છે
રાજકોટ : ૬૯ રાજકોટ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે આજે ફોર્મ ભરવા સાથે જેન્તી કાલરીયાએ રૃ.૧૬.૯૨ કરોડની સંપતિ જાહેર કરી છે. ગઈ કાલે ફોર્મ ભરવા સાથે સંપતિ જાહેર કરનાર વિજય રૃપાણી કરતા આ કોંગ્રેસી ઉમેદવારની સંપતિ ડબલ કરતા પણ થોડી વધારે છે. Continue reading
કાલે જયંતિભાઇ કાલરીયાના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્દઘાટન
પત્ની અને પુત્રના નામે પણ કરોડોની મિલકતો, ડબલ ગ્રેજયુએટ અને એલ.એલ.બી. સુધીનો અભ્યાસ, એક પણ ગુનો નથી, ૧૯૮૫માં ચૂંટાઈને મંત્રી રહી ચૂક્યા છે
રાજકોટ : ૬૯ રાજકોટ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે આજે ફોર્મ ભરવા સાથે જેન્તી કાલરીયાએ રૃ.૧૬.૯૨ કરોડની સંપતિ જાહેર કરી છે. ગઈ કાલે ફોર્મ ભરવા સાથે સંપતિ જાહેર કરનાર વિજય રૃપાણી કરતા આ કોંગ્રેસી ઉમેદવારની સંપતિ ડબલ કરતા પણ થોડી વધારે છે.